કોંગ્રેસ અનામતથી નારાજ છે કારણ કે તે મારા દલિત, પછાત અને આદિવાસી ભાઈ-બહેનોને આગળ વધવાની તક આપે છે, મોદીએ મહારાષ્ટ્રના ચિમુરમાં એક જનસભાને સંબોધી અને વિપક્ષ પર પણ નિશાન સાધ્યું. કહ્યું કે, કોંગ્રેસ સરકાર તમારી એકતા તોડવાનો પ્રયાસ કરી રહી છે. જાે આદિવાસી સમાજ જ્ઞાતિઓમાં વહેંચાઈ જશે તો તેની ઓળખ અને તાકાત નષ્ટ થઈ જશે.
કોંગ્રેસે આદિવાસીઓને આગળ વધવા દીધા નથી, ચિમુરમાં પીએમ મોદીએ વિપક્ષો પર કર્યા પ્રહાર
સંબંધિત ન્યૂઝ
-
લગ્ન પાર્ટીમાં ૫૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને ભોજન માટેની વ્યવસ્થા : ખાન સર
21 June, 2025 -
અમદાવાદ શહેરમાં વરસાદ બાદની સ્થિતિ સારી : મિરાંગ પરીખ અમ્યુકો ડેપ્યુટી કમિશનર
20 June, 2025 -
હવે તમને ફક્ત ૩૦૦૦માં વાર્ષિક ૨૦૦ ટોલ ફ્રી ટ્રિપ મળશે !
18 June, 2025 -
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
17 June, 2025 -
વિજય રૂપાણીના અંતિમ દર્શન માટે તેમના નિવાસ સ્થાને ભારે ભીડ
16 June, 2025