નાસિક, મહારાષ્ટ્ર ઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે “મહારાષ્ટ્રના લોકો ‘મહાયુતિ’નો ઢંઢેરો અને એમવીએના ‘ઘોટાળા પત્ર’ જાેઈ રહ્યા છે… આખા દેશે તેના કાર્યોને કારણે કોંગ્રેસને સંપૂર્ણપણે નકારી કાઢી છે. કોંગ્રેસ હવે રહી નથી. અખિલ ભારતીય કોંગ્રેસ હવે પરોપજીવી કોંગ્રેસ બની ગઈ છે માત્ર અન્ય પક્ષોના સમર્થનથી ચૂંટણી લડવા માંગે છે કોંગ્રેસે ઓબીસીને અલગ-અલગ જ્ઞાતિઓમાં વહેંચી રાખ્યા, પછી ઈન્દિરા ગાંધીનું પણ એવું જ વલણ હતું અને રાજીવ ગાંધીનું પણ એવું જ હતું એક થઈ ગયા અને ૯૦ના દાયકામાં જેમ જ ઓબીસી એક થયા અને શક્તિશાળી બન્યા, કોંગ્રેસે પૂર્ણ બહુમતી સાથે સરકારો બનાવવાનું બંધ કરી દીધું…
“મહારાષ્ટ્રના લોકો ‘મહાયુતિ’નો ઢંઢેરો અને એમવીએના ‘ઘોટાળા પત્ર’ જાેઈ રહ્યા છે : વડા પ્રધાન નરેન્દ્ર મોદી
સંબંધિત ન્યૂઝ
-
બે કાર વચ્ચે ટક્કરમાં ૫ વિદ્યાર્થીઓ સહિત ૭ લોકોના કરૂણ મોત થયા
10 December, 2024 -
સેન્સેક્સ 200 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24619 પર બંધ, FMCG શેરોને સૌથી વધુ અસર
09 December, 2024 -
૨૪ વર્ષીય યુવકને ભૂંડે ડંખ મારતા જીવ ગુમાવ્યો, ભાવનગર જિલ્લાના ગરીબપુરા ગામની ઘટના
09 December, 2024 -
મહારાષ્ટ્ર વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લીધા
07 December, 2024 -
તા ૨૫ થી ૩૧મી ડિસેમ્બર સુધી અ.મ્યુ.કો. દ્વારા કાંકરિયા કાર્નિવલ યોજાશે
06 December, 2024