બિહારના પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ફોન કરનારે પોતાને લોરેન્સ વિશ્નોઈ ગેંગનો સભ્ય ગણાવ્યો છે. ધમકી આપનાર વ્યક્તિએ પપ્પુ યાદવને સલમાન ખાન કેસથી દૂર રહેવાની સૂચના પણ આપી છે. તેણે કોલ પર કહ્યું, ‘સલમાનના કેસથી દૂર રહો, અમે કર્મ અને કાંડ બંને કરીએ છીએ.’ ધમકી આપનાર વ્યક્તિનો દાવો છે કે ‘લોરેન્સ બિશ્નોઈ કલાકના ૧ લાખ રૂપિયા આપીને જેલમાં જૅમર બંધ કરાવીને પપ્પુ યાદવ સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ પપ્પુ યાદવ ફોન ઉપાડતો નથી.’
સલમાન કેસથી દૂર રહો, રેકી કરી રહ્યો છું, મારી નાખીશ’ સાંસદ પપ્પુ યાદવને ધમકી
સંબંધિત ન્યૂઝ
-
મુંબઈ, મહારાષ્ટ્ર: મધ્ય પૂર્વ કટોકટી પર, કોટક એએમસીના એમડી નિલેશ શાહ કહે છે,
11 March, 2026 -
વાણિજ્યિક LPG સિલિન્ડરની અછતના અહેવાલો પર, કોંગ્રેસના સાંસદ ઉજ્જવલ રમણ સિંહ
10 March, 2026 -
સુરત, ગુજરાત: એક રેલીમાં, AAP કન્વીનર અરવિંદ કેજરીવાલ કહે છે,
09 March, 2026 -
કોલકાતા | રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના નિવેદન પર, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું,
07 March, 2026 -
IFFCO આશરે છવીસ હજાર સહકારી એકમોની માલિકી ધરાવે છે અને પાંચ કરોડ ખેડૂતો આ એકમોના સભ્યો છે.
06 March, 2026
