ભાજપ સરકારના રાજમાં આદિવાસી સમાજ સાથે બેખોફ અન્યાય થાય છે. ફોરેસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીની સૂચના અનુસાર બીટગાર્ડે એક આદિવાસી મહિલાને ઢોર માર માર્યો છે. આ ઘટનાને ૨૪ કલાક થઈ ગયા હોવા છતાં પોલીસ દ્વારા એફઆઈઆર કરવામાં આવી નથી.
બીટગાર્ડે એક આદિવાસી મહિલાને ઢોર માર માર્યો ૨૪ કલાક પછી પણ પોલીસ દ્વારા એફઆઈઆર નથી
સંબંધિત ન્યૂઝ
-
લોકસભાના ધારાસભ્ય અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પર, કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ
12 March, 2026 -
મુંબઈ, મહારાષ્ટ્ર: મધ્ય પૂર્વ કટોકટી પર, કોટક એએમસીના એમડી નિલેશ શાહ કહે છે,
11 March, 2026 -
વાણિજ્યિક LPG સિલિન્ડરની અછતના અહેવાલો પર, કોંગ્રેસના સાંસદ ઉજ્જવલ રમણ સિંહ
10 March, 2026 -
સુરત, ગુજરાત: એક રેલીમાં, AAP કન્વીનર અરવિંદ કેજરીવાલ કહે છે,
09 March, 2026 -
કોલકાતા | રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના નિવેદન પર, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું,
07 March, 2026
