ડીજીપીશ્રીનાઓએ ખેડા જિલ્લાના નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનની મુલાકાત

ડીજીપીશ્રી (કાયદો અને વ્યવસ્થા)નાઓએ ખેડા જિલ્લાના નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ એપ્લિકેશન મેનેજમેન્ટ સિસ્ટમ-મૈત્રી પ્રોજેક્ટ અંતર્ગત અરજદારો સાથે જાતે ટેલીફોનીક વાતચીત કરી ફિડબેક મેળવ્યા…