અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા વાયોલન્સ ઓન કેમેરા નવી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી

આ એપ્લિકેશનની મદદથી કોનસ્ટેબલો ટ્રાફિકનો ભંગ કરનાર વાહનની નંબર પ્લેટનો ફોટો પાડીને વન નેશન વન ચલણમાં મેમો જનરેટ કરી શકાશે…