એક પેડ માં કે નામ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ચૈતર વસાવાની હાજરી

એક પેડ માં કે નામ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ચૈતર વસાવાએ વન વિભાગના અધિકારીઓને ખખડાવ્યા… તમે ભલે ચાર કરોડ નહી ચાલીસ કરોડનું પ્રોજેક્ટ લાવો. વિકાસ કરો પરંતુ સ્થાનિક લોકોને પણ આ કાર્યક્રમોમાં શામિલ કરો… સ્થાનિક લોકોને પણ રોજગાર આપો પરંતુ અન્ય લોકોને લઈ આવીને ખસેડાવાનો કાર્ય ના કરો…