ગાંધીનગર જિલ્લામાં આવેલું દહેગામ તાલુકામાં વર્ધાના મુવાડા ગામમાં દશેરાના દિવસે પંખી મારાનું ઘર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણ દ્વારા ખાતમુરત કરવામાં આવ્યું હતું જેમાં ગામના સરપંચ શ્રી કિરીટભાઈ પટેલ રાજુભાઈ વકીલ ડેલિકેટ કલ્યાણસિંહ રાઠોડ તથા ગામના વડીલોએ સહકાર આપ્યો હતો…
દહેગામ તાલુકામાં વર્ધાના મુવાડા ગામમાં પંખી મારાનું ઘર બનાવવાનું આયોજન
સંબંધિત ન્યૂઝ
-
ટાઇફોઇડના વધતા જતા ખોટા નિદાન અંગે, ICMR ના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. કામિની વાલિયા કહે છે,
09 January, 2026 -
રાષ્ટ્રીય કાપડ મંત્રીઓના પરિષદ પર, કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહ કહે છે,
08 January, 2026 -
ભગીરથપુરામાં પાણીના દૂષણને કારણે માતા ગુમાવનાર નિર્મલા ભગોરિયા કહે છે,
07 January, 2026 -
ડીસીપી ક્રાઈમ બ્રાન્ચ હર્ષ ઈન્દોરા કહે છે કે, “એન્કાઉન્ટર બાદ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે
06 January, 2026 -
કોંગ્રેસ પોતાનો ઢંઢેરો બહાર પાડશે, કોંગ્રેસના નેતા ભાઈ જગતાપ
05 January, 2026
