(ભારત રત્ન) મળવો જાેઈએ.” રાજપાલ યાદવ, નેતાઓએ મુંબઈના વરલી સ્મશાનગૃહમાં રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપી

મુંબઈઃ રતન ટાટાના નિધન પર, અભિનેતા રાજપાલ યાદવે કહ્યું, “અમે બધા તેમને સલામ કરીએ છીએ… તેઓ આપણા દેશનો અમૂલ્ય રત્ન છે… અમારા માટે તેઓ ભારત રત્ન જ રહેશે… તેમને (ભારત રત્ન) મળવો જાેઈએ.” દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ શ્રી રતન ટાટાનું અવસાન તમામ ભારતીયો માટે ખૂબ જ દુઃખદ છે.