રાજકોટમાં શકિરાના સોંગ પર ડાન્સ થયા તેને હું વખોડું છું : પૂર્વ સીએમ વિજય રૂપાણી

રાજકોટના નીલ સિટી ક્લબ ખાતે થયેલા ગરબામાં શકીરાના ફોટો સ્ક્રીન પર ચાલ્યા અને તેના સોંગ પર લોકોએ ડાન્સ કર્યો જેનો વીડિયો વાયરલ થયો છે અને માતાજીની આરાધનાના નામે ચાલતા આવા ડિંડકને ન જ ચલાવી લેવા જાેઈએ… કોંગ્રેસ નેતાનું છે નીલ સિટી ક્લબ….