સાંસદશ્રી અમિતભાઈ શાહે અમદાવાદ-ગાંધીનગરના રૂ.૪૪૭ કરોડના વિકાસ લોકાર્પણ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અને ગાંધીનગરના સાંસદશ્રી અમિતભાઈ શાહે અમદાવાદના ભાડજ ખાતે આયોજિત જાહેર સભામાં અમદાવાદ-ગાંધીનગરના વિવિધ કુલ રૂ.૪૪૭ કરોડના વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું…