દિલ્હી પોલીસે આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો

માત્ર બે દિવસ પહેલા જ દિલ્હી પોલીસે આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો હતો અને રૂા.૫,૬૦૦ કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. તેનો મુખ્ય આરોપી તુષાર ગોયલ દિલ્હી પ્રદેશ કોંગ્રેસના સેલનો અધ્યક્ષ હતો. જે પક્ષના મુખ્ય કાર્યકર્તાઓ ડ્રગ્સના વેપારમાં સંડોવાયેલા છે તે ભારતને ડ્રગ મુક્ત આરોપી તુષાર ગોયલ દિલ્હી પ્રદેશ કોંગ્રેસના સેલનો અધ્યક્ષ હતો. જે પક્ષના મુખ્ય કાર્યકર્તાઓ ડ્રગ્સના વેપારમાં સંડોવાયેલા છે તે ભારતને ડ્રગ મુક્ત સંકલ્પને માત્ર મોદીજી જ સાકાર કરી શકે છે.