ગોટીલા ગાર્ડન ૧૦ રૂપિયા પ્રવેશ ફી નક્કી કરી છે, તેમાં ફેરફાર કરવામાં આવ્યો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સિંધુભવન રોડ પર આવેલા સુવિધા યુક્ત મોન્ટેકાર્લો અને ગોટીલા ગાર્ડન ખાતે ગાર્ડન કમિટીએ જે ૧૦ રૂપિયા પ્રવેશ ફી નક્કી કરી છે, તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે, આ બગીચામાં ચાલવા આવનારા માટે સવારે ૬ થી ૧૦ ના સમયગાળામાં પ્રવેશ ફી માફી જાહેર કરવામાં આવી છે,