બાવળા નગરપાલિકાની ધોર બેદરકારીના લીધે આમ જનતા રોગચાળાના ભરડામાં

બાવળા નગરપાલિકાની ધોર બેદરકારીના લીધે આમ જનતા રોગચાળાના ભરડામાં ભરાઈ હોય તેવુ લાગી રહ્યુ છે… કારણ કે વિડીયોમાં જાેતા જ એવુ લાગે છે કે, આટલી બધી ગંદકી હોવા છતાં લોકો કેવી રીતે પોતાનું જીવન વસવાટ કરી રહ્યા છે. જ્યારે બધી જ તરફ ગંદકીવાળુ પાણી જાેવા મળી રહ્યું છે.. છેલ્લા ઘણા સમયથી આ બાબતે જે તે અધિકારીઓને જાણ કરતા છતાંય કોઈ જ કાર્યવાહી કરવામાં આવેલ નથી. હાલત કફોડી હોવા છતાં પણ અધિકારીઓ ત્વરીત પગલા લેવાની જગ્યાએ આંક આડા કાન કરી રહ્યા છે…