બાવળા નગરપાલિકા હદવિસ્તારમાં લાખો રૂપિયાના ખર્ચ રાશમ ચલોડા રોડની બાજુમા સરકારશ્રી તરફથી આવાશ યોજનાના ફ્લેટ બનાવામાં આવેલ છે જેમા અસંખ્ય લોકો વસવાટ કરે છે જ્યારે વરસાદી પાણી ભરાઇ જતા અવાર નવાર પાલિકામાં ચુંટાઈ આવેલ કોર્પોરેટરોને તેમજ પાલિકાના ઉચ્ચ અધિકારીઓને આ બાબતે અવારનવાર જાણ કરેલ છતા આંખ આડા કાન કરેલ પાલિકા પાસે પાણીના નિકાલ માટેની કોઈપણ જાતની સગવડ નથી જેના હિસાબે લોકોનું જનજીવન ઠપ થઈ ગયેલ હોવાથી ખુબજ બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડી પાલીકાનો ઘેરાવો કરી તાળા બધી કરેલ..
બાવળા નગરપાલિકા લોકો ઉમટી પડી ઘેરાવો કરી તાળા બંધી કરેલ
સંબંધિત ન્યૂઝ
-
શ્રી હર્ષ સંઘવી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે નવી જવાબદારી
17 October, 2025 -
કોઈ સ્ટાફ રજા પર નથી. ૧૯ અને ૨૦ તારીખે બધા ફરજ પર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એકે મલિક
16 October, 2025 -
અમદાવાદ મંડફ્રના આંબલિયાસણ-વિજાપુર રેલવે સેક્શનનું ગેજ રૂપાંતરણ કાર્ય પૂર્ણ
15 October, 2025 -
“આ સ્માર્ટ સીડરથી ખેડાણમાં સુધારો થયો છે : કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ
14 October, 2025 -
ઇન્સ્ટાગ્રામ પર લોકોને છેતરપિંડી કરનારા સાયબર છેતરપિંડી કરનારની ધરપકડ
13 October, 2025
