એક્ટ્રેસ મલાઇકા અરોરાના પિતા અનિલ અરોરાએ બુધવાર, ૧૧ સપ્ટેમ્બરે સવારે નવ વાગ્યાની આસપાસ મુંબઈના બ્રાંદ્રા સ્થિત આયેશા મૈનાર બિલ્ડિંગના છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. મૃતદેહને બાબા હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. મલાઈકાનો પૂર્વ પતિ અરબાઝ ખાન સૌ પહેલા ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
મલાઇકાના પિતાના મોત અંગે અલગ-અલગ ચર્ચા, પોલીસે કહ્યું- બિલ્ડિંગમાંથી કૂદીને આત્મહત્યા કરી
સંબંધિત ન્યૂઝ
-
રણવીર અલ્હાબાદિયા દ્વારા વાંધાજનક ટિપ્પણી : હું તેને કળા નહીં પણ બકવાસ માનું છું : રાજપાલ યાદવ
12 February, 2025 -
અ.મ્યુનિ.કો.માં ભરતીમાં કયાંક ગેરરીતી કે ભષ્ટ્રાચાર દાલ મેં કુછ કાલા હૈ, કે પુરી દાલ કાલી હૈ ? તે તપાસનો વિષય…
11 February, 2025 -
અમદાવાદના અનુપમ સિનેમા સામે ડીવાઈડર વાહન ચાલકોને નાગરિકો અને વ્યાપારીઓ માટે ઘાતક
10 February, 2025 -
દિલ્હી ચૂંટણીમાં આપનો સફાયા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા
08 February, 2025 -
મહાકુંભમાં આગ, કોઈ જાનહાનિના અહેવાલ નથી
07 February, 2025