ખેડૂતે એમએલએના ફોનમાંથી અધિકારીને ખખડાવ્યા

આખરે કંટાડેલા ખેડૂતે એમએલએના ફોનમાંથી અધિકારીને ફોન કરીને ખખડાવ્યા હતા, જ્યારે વિડીયોમાં સ્પષ્ટ પણે દેખાઈ આવે છે કે, કેવી રીતે તેઓએ ઘેડ પંથકના લોકોને કેશોદના ધારાસભ્ય દેવા મામલે આશ્વાસન આપવામાં આવ્યું હતું, જ્યારે બીજી તરફ ખેડૂતો ખુબ જ કંટાળેલો જાેવા મળી રહ્યા હતા…