“લાલુ યાદવે જ્યારે તેઓ રેલ્વે મંત્રી હતા ત્યારે ગરીબો માટે કામ કર્યું, તેજસ્વી યાદવ

પટના ઃ આરજેડી નેતા તેજસ્વી યાદવે કહ્યું, “લાલુ યાદવે જ્યારે તેઓ રેલ્વે મંત્રી હતા ત્યારે ગરીબો માટે કામ કર્યું હતું. દરેક બજેટમાં લાલુ યાદવ ભાડું ઘટાડતા હતા. રેલ્વેને ૯૦,૦૦૦ કરોડનો ફાયદો થયો હતો… લાલુ યાદવ ગરીબ રથ જેવી ટ્રેનો શરૂ કરી જેથી કરીને સૌથી ગરીબ વ્યક્તિ પણ એસીમાં મુસાફરી કરી શકે પરંતુ હવે વડાપ્રધાને રેલવેને એવી સ્થિતિમાં લાવી દીધું છે કે ટ્રેનો સમયસર ચાલે કે ન ચાલે, અકસ્માત થાય છે.