વડોદરામાં પૂર, કરોડો રૂપિયાના ૨૦ સ્પીડ બોટ ઉપર ધૂળ

દ્વારકામાં નવા ગોમતી ઘાટ પરથી પાણી રોડ રસ્તા પર આવ્યા, જૂના ગોમતી ઘાટના મોટા ભાગના પગથિયાં પાણી ડૂબી ગયા, વડોદરામાં ૧૫ ફૂટ કરતા મોટો મગર ઘરમાં ઘુસી ગયો…