રાજકોટ લીંબડી હાઇવે ઉપર હિરાસર એરપોર્ટ નજીક નવો બનેલો રોડ ભારે વરસાદમાં ખખડધજ બની ગયો!, તંત્ર દ્વારા ચેતવણી દર્શક બોર્ડ મુકવામાં આવ્યા નથી તેથી અકસ્માત સર્જાવાની સંભાવના છે.પૂરથી ડર નથી લાગતો સાહેબ.. મગરથી લાગે છે.. વડોદરાના માંજલપુર પોલીસ સ્ટેશન પાસે મહાકાય મગર, વિશ્વામિત્રીનાપૂરના પાણીમાં મગર નિકળવાની શરૂઆત…
રાજકોટ લીંબડી હાઇવે ઉપર હિરાસર એરપોર્ટ નજીક નવો રોડ ભારે વરસાદમાં ખખડધજ !
સંબંધિત ન્યૂઝ
-
વરસાદના કારણે રોડ તૂટી ગયેલા છે, રસ્તા ઉપર ખાડાઓ : કોંગ્રેસ સમિતિ
11 July, 2025 -
યુપી એટીએસે છંગુર બાબા સહયોગી નીતુ ઉર્ફે નસરીનના ૭ દિવસના રિમાન્ડ
10 July, 2025 -
ગુજરાતમાં છેલ્લા ૫ વર્ષમાં ૧૭ પુલ ધરાશાયી, વિકાસની સાથે વિશ્વાસનો પુલ પણ તૂટ્યો
09 July, 2025 -
મહારાષ્ટ્ર અને મરાઠી ભાષા અંગે મરાઠી વ્યક્તિના મનમાં ક્યારેય કોઈ શંકા નથી. શિવસેના નેતા આનંદ દુબે
08 July, 2025 -
લુધિયાણાનો ઇતિહાસ સિંધુ ખીણ સંસ્કૃતિ કરતાં જૂનો છે : એમપી મુખ્યમંત્રી મોહન યાદવ
07 July, 2025