ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં પાણીનો સેલાબ

આથી અમે ૧૦૦વર્ષ થી રહીએ છીએ અત્યાર સુધી કેટલાય સરપંચને અમે અમારા રસ્તા તથા વગેરે કામની અરજી આપી છે પરંતુ અત્યાર સુધી કોઈ પંચાયત કોઈ પંચાયત કોઈ અમારા સામે જાેતું નથી અથવા કોઇ અમારા રસ્તા બનાવતા નથી અહીંયા ચોમાસા દરમિયાન ફૂલ પાણી ભરાતા કોઈ રસ્તા નથી નાના બાળકો પણ નીકળતા નથી સ્કૂલમાં પણ પણ બાળકોને જવા માટે કોઈ રસ્તા નથી ….