સુરત, ગુજરાત ઃ આવતીકાલે યોજાનારી તિરંગા યાત્રા અંગે ડીસીપી હેતલ પટેલ

સુરત, ગુજરાત ઃ આવતીકાલે યોજાનારી તિરંગા યાત્રા અંગે ડીસીપી હેતલ પટેલે જણાવ્યું હતું કે, “સુરત શહેરમાં ભવ્ય ૨ કિલોમીટરની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે… મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમાં ભાગ લેશે… ત્રિરંગાનું વિતરણ કરવામાં આવશે. સમગ્ર શહેરમાં એક અભિયાન ચાલી રહ્યું છે… ૫ લાખથી વધુ ત્રિરંગા ઝંડાઓનું વિતરણ કરવાનું અભિયાન ચાલી રહ્યું છે… એક લાખથી વધુ લોકો તિરંગા યાત્રામાં ભાગ લેશે…