નરોડા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા મેડિકલ કેમ્પ ડોક્ટરો દ્વારા સારી રીતે ફ્રીમાં ચેકઅપ કરવામાં આવ્યા

નરોડા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા મેડિકલ કેમ્પ તારીખ ૯/૮/૨૦૨૪ શુક્રવાર નિષ્ણાંત અનુભવી ડોક્ટરો દ્વારા સારી રીતે ફ્રીમાં ચેકઅપ કરવામાં આવ્યા જેમાં મોટી સંખ્યામાં ફ્રી કેમ્પનો લાભ લીધો