ગુજરાત પ્રેમ લગ્ન બાદ પરીવારે યુવકને રહેસી નાખ્યો, ભાણવડ પોલીસે હત્યાના ગુનામાં ૬ આરોપીઓની ધરપકડ

ગુજરાત ઃ એક હિન્દુ છોકરાએ મુસ્લિમ છોકરી સાથે લગ્ન કર્યા. દોઢ વર્ષ પછી, જ્યારે તેમની પુત્રી દોઢ મહિનાની હતી ત્યારે હિન્દુ છોકરો અને મુસ્લિમ છોકરી એક જ ગામમાં પાછા ફર્યા. પરંતુ મુસ્લિમ યુવતીના પરિવારને આ સંબંધ મંજૂર ન હતો. જેના કારણે ઘાતક હથિયાર વડે હિન્દુ છોકરાની હત્યા કરવામાં આવી હતી. ભાણવડ પોલીસે હત્યાના ગુનામાં ૬ આરોપીઓની ધરપકડ કરી તપાસ શરૂ કરી હતી…