શેખ હસીનાના બેડરૂમમાં લોકો ઘૂસ્યા, ચિકન ખાધું, કપડાં-વાસણો લૂંટ્યાં

બાંગ્લાદેશમાં અનામત વિરોધી આંદોલન હિંસક બન્યા બાદ પીએમ શેખ હસીનાએ સોમવાર, ૫ ઓગસ્ટે રાજીનામું આપી દીધું હતું. આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાને આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે ઢાકામાં પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે હવે સેના વચગાળાની સરકાર બનાવશે. બીજી તરફ, ઢાકામાં સ્થિતિ કાબૂ બહાર છે…