અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ગ-૨ના અધિકારી હર્ષદભાઈ મનહરલાલ ભોજક ૨૦,૦૦,૦૦૦ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયેલા, જેઓના રહેણાંક ફ્લેટ પ્રગતિનગર એરીયા અમદાવાદ ખાતે એસીબીની ટીમે પંચ રૂબરૂ જડતી તપાસ કરતા રૂપિયા ૭૩ લાખની રોકડ રકમ તથા સોનાનું બિસ્કીટ આશરે સાડા ચાર લાખની કિંમતનું મળી કુલ રૂપિયા ૭૭ લાખ ઉપરાંતની માલમતા ધોરણસર કબજે કરેલ છે…
અમ્યુકોના અધિકારી રૂા. ૨૦,૦૦,૦૦૦ની લાંચ લેતા ઝડપાયા, રોકડ રકમ સોનાનું બિસ્કીટ મળી કુલ ૭૭ લાખની મિલકત કબજે
સંબંધિત ન્યૂઝ
-
ટાઇફોઇડના વધતા જતા ખોટા નિદાન અંગે, ICMR ના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. કામિની વાલિયા કહે છે,
09 January, 2026 -
રાષ્ટ્રીય કાપડ મંત્રીઓના પરિષદ પર, કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહ કહે છે,
08 January, 2026 -
ભગીરથપુરામાં પાણીના દૂષણને કારણે માતા ગુમાવનાર નિર્મલા ભગોરિયા કહે છે,
07 January, 2026 -
ડીસીપી ક્રાઈમ બ્રાન્ચ હર્ષ ઈન્દોરા કહે છે કે, “એન્કાઉન્ટર બાદ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે
06 January, 2026 -
કોંગ્રેસ પોતાનો ઢંઢેરો બહાર પાડશે, કોંગ્રેસના નેતા ભાઈ જગતાપ
05 January, 2026
