બાવળા તાલુકાની ૧૫ ગામોની બહેનો માટે કાર્યક્રમનું આયોજન

બાવળા અટલ હોલ ખાતે બાવળા તાલુકાની ૧૫ગામોની બહેનોને બાળ મહિલા સલામતી સર્વ રક્ષણ અને આરોગ્ય અંગે ઇનોગ્રેસન કાર્યક્રમનું આયોજન ધરતી ચેરિટેબલ ટ્રસ્ટ અને ગ્વાલા ક્લોઝર ગ્રૂપ -ઇન્ડિયા કંપનીના સીએસઆર અંતર્ગત કરવામાં આવ્યું હતું…