અમદાવાદ ખાતે ઓલા ઉબર સામે ડ્રાઈવરોની સ્ટ્રાઈક

અમદાવાદ ખાતે આવેલ એક વિસ્તારમાં લગભગ ૨૫૦ જેટલા ડ્રાઈવરોએ એકત્રીત થઈને ઓલ ઉબર સામે સ્ટ્રાઈક કરી હતી, જેમાં તેઓએ પોતાની માંગો મુકી હતી, મીડીયા સમક્ષ તેઓએ પોતાનું દુખ વ્યક્ત કર્યો હતો…