આજના રાજ્યસભામાં મારા પ્રશ્નના જવાબમાં ભારત સરકારે સ્વીકાર્યું હતું કે, કુલ ગુજરાત હાઈકોર્ટમાં ૫૨ ન્યાયાધીશોની જગ્યાઓ છે, એમાંથી ૨૯ જગ્યાઓ ભરેલી છે જેની સામે ૨૩ જગ્યાઓ ખાલી છે. એટલે કે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયધીશોની ૪૫% જગ્યાઓ ખાલી છે. ન્યાય મેળવવા ઈચ્છતા લોકો માટે સતત તારીખો પડે અને ન્યાય ન મળે તેનું કારણ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા ન્યાયાધીશોની નિમણુંકોની સિસ્ટમમાં સરકાર દ્વારા જે વિલંબ થઈ રહ્યો છે..
નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયધીશોની ૪૫% જગ્યાઓ ખાલી
સંબંધિત ન્યૂઝ
-
યુએસ બોર્ડર પર ૨૦ દિવસ જેલમાં રાખવામાં આવ્યો
06 February, 2025 -
રાજકોટના જામકંડોરણામાં રચાયો ઇતિહાસ, 511 દીકરીઓના ભવ્ય સમૂહ લગ્ન યોજાયા
05 February, 2025 -
એક્ઝિટ પોલમાં ઓછુ પણ વાસ્તવિક પરિણામો આવે છે : આપ નેતા રીના ગુપ્તા
05 February, 2025 -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) કાયદાની જરૂરિયાત ?
04 February, 2025 -
અયોધ્યામાં દલિત યુવતીની હત્યાના કેસમાં ૩ આરોપીઓની ધરપકડ
03 February, 2025