તમે ૪ કરોડ નોકરીઓની વાત કરો છો, પરંતુ ૧૦ વર્ષમાં તમે કેટલી નોકરીઓ આપી? ; અપક્ષ સાંસદ પપ્પુ યાદવ

પટનાઃ અપક્ષ સાંસદ પપ્પુ યાદવે કહ્યું, “…હવે તમે ૪ કરોડ નોકરીઓની વાત કરો છો, પરંતુ ૧૦ વર્ષમાં તમે કેટલી નોકરીઓ આપી?… નીતિશ કુમાર કિંગમેકર રહ્યા છે પરંતુ તેમને ખાસ પેકેજ પણ આપવામાં આવ્યું નથી. … કેટલાં?” બંધ પડેલા કારખાનાઓને કંઈક આપો, એરપોર્ટને આપો… વિશેષ પેકેજ, વિશેષ રાજ્યોની ભીખ ન માગો, તમારે (જેડીયુ) કેબિનેટમાંથી રાજીનામું આપવું જાેઈએ…”