અમદાવાદના રામોલ વિસ્તારમાં વ્યાજખોરો સામે પોલીસનું લોક દરબાર

તા. ૧૮-૦૭-૨૦૨૪ના રોજ લીગલ મની લોંડરીંગ એક્ટીવીટીની વિરુદ્ધમાં સ્પેશ્યલ ડ્રાઈવ અંતર્ગત ઝોન – ૫ નાં તમામ પોલીસ સ્ટેશનો કુશાભાઈ ઠાકરે કોમ્પ્યુનિટી હોલ ખાતે વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ માટે લોક દરબાર તેમજ લોનમેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં માનનીય કમિશનર, સેક્ટર સર તથા ડિસીપી સરનાઓએ હાજરી આપી હતી. જેમાં તમામ મિડીયા કર્મીઓએ પણ એવો સાથ સહકાર આપ્યો હતો…