શ્રીલંકાના કોલંબો ૧૫ ગુજરાતી પ્રવાસીઓને રિમાન્ડ-કેદ, સહિ સલામત પરત લાવવા વિદેશ મંત્રાલયને વિનંતી

ગુજરાતમાંથી પ્રવાસ અર્થે ગયેલા ૧૫ જેટલા ગુજરાતીઓને શ્રીલંકાની કોલંબો રિમાન્ડ પ્રિઝન (સીઆરપી) ખાતે કેદ કરી દેવામાં આવ્યા છે. વિદેશમાં આપણા નાગરીકોની સુરક્ષા એ વિદેશ મંત્રાલય અને ભારત સરકારની જવાબદારી છે. આ જ રીતે બાલાસિનોરથી પણ યુવાનોને સારી નોકરી આપીશું એમ કહીને થાઈલેન્ડ બોલાવી, ત્યાંથી હાઈજેક કરી, મ્યાનમાર લઈ જઈને ગોંધી રાખવામાં આવ્યા છે...