કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે. તેઓ અમદાવાદમાં કોંગ્રેસના કાર્યકરોને મળ્યા હતા. કાર્યકર્તાઓને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ પીએમ મોદી અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે અયોધ્યામાં જે રીતે ભાજપ હારી ગયું તેમ ગુજરાતમાં પણ હારવાનું છે. વડાપ્રધાન પર પ્રહાર કરતા રાહુલે કહ્યું કે જાે પીએમ મોદી વારાણસીમાં મુશ્કેલીથી જીત્યા. બહુ ઓછા માર્જિનથી જીત્યા છે, ત્યાં તેઓ માત્ર ૧ લાખ મતોથી જીત્યા હતા. આગામી ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસની જીત થશે અને ગુજરાતથી જ કોંગ્રેસનું નવસર્જન થશે.
તેઓએ અમારી ઓફિસ તોડી, અમે તેમની સરકાર તોડશું : રાહુલ ગાંધી
સંબંધિત ન્યૂઝ
-
ટાઇફોઇડના વધતા જતા ખોટા નિદાન અંગે, ICMR ના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. કામિની વાલિયા કહે છે,
09 January, 2026 -
રાષ્ટ્રીય કાપડ મંત્રીઓના પરિષદ પર, કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહ કહે છે,
08 January, 2026 -
ભગીરથપુરામાં પાણીના દૂષણને કારણે માતા ગુમાવનાર નિર્મલા ભગોરિયા કહે છે,
07 January, 2026 -
ડીસીપી ક્રાઈમ બ્રાન્ચ હર્ષ ઈન્દોરા કહે છે કે, “એન્કાઉન્ટર બાદ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે
06 January, 2026 -
કોંગ્રેસ પોતાનો ઢંઢેરો બહાર પાડશે, કોંગ્રેસના નેતા ભાઈ જગતાપ
05 January, 2026
