બુટલેગર સાથે પકડાયેલી ક્રાઇમની મહિલા પોલીસ કર્મચારી નીતા ચૌધરી

ભચાઉના ચોપડવા પુલ પાસે રવિવારે સાંજે ચીરઈના બુટલેગરે પોલીસની ટીમ પર જીપ ચઢાવી હત્યાનો પ્રયાસની ઘટનામાં એક બહુ મોટો ખુલાસો આજે ભચાઉની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં થયો હતો...