દમણના દરિયામાં ૧૫ થી ૨૦ ફૂટ ઊંચા મોજા જાેવા મળ્યા

અમાસની મોટી ભરતી આવવાના કારણે દમણના દરિયામાં ૧૫ થી ૨૦ ફૂટ ઊંચા મોજા જાેવા મળી રહ્યા છે ત્યારે નાની દમણના દેવકા બીચ પર આવેલ નવો પથ પર દરિયાનું રોદ્ર સ્વરૂપ જાેવા મળ્યું હતું..