વિજયી ભારતીય ક્રિકેટ ટીમે આજે આગમન પર ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી સાથે તેમના સત્તાવાર નિવાસસ્થાને મુલાકાત કરી. (સર, તમારા પ્રેરણાદાયી શબ્દો અને તમે ને આપેલા અમૂલ્ય સમર્થન માટે અમે તમારો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ) તેવા શબ્દોથી પીએમ મોદીજીએ ટીમ ઈન્ડિયાનું આભાર વ્યક્ત કર્યુ હતું તેમજ મુંબઈ ખાતે તમામ શુભેચ્છકો પહોંચી ગયા હતા અને જન સેલાબ ઉમટી પડ્યું હતું…
વર્લ્ડ ચેમ્પિયનોની ઘરમાં સ્વાગત, લોકો રસ્તાઓ ઉપર ઉતર્યા
સંબંધિત ન્યૂઝ
-
સુરતના પુણા કુંભારિયા પાસે ખાડીમાં ત્રણ યુવકો ત્રણાયા, બેનો બચાવ, એકની શોધખોળ
24 June, 2025 -
‘આજથી ગુજરાતમાં ક્રાંતિના બીજ રોપાયા…‘ વિસાવદરમાં જીત બાદ ગોપાલ ઈટાલિયાની પહેલી પ્રતિક્રિયા
23 June, 2025 -
લગ્ન પાર્ટીમાં ૫૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને ભોજન માટેની વ્યવસ્થા : ખાન સર
21 June, 2025 -
અમદાવાદ શહેરમાં વરસાદ બાદની સ્થિતિ સારી : મિરાંગ પરીખ અમ્યુકો ડેપ્યુટી કમિશનર
20 June, 2025 -
હવે તમને ફક્ત ૩૦૦૦માં વાર્ષિક ૨૦૦ ટોલ ફ્રી ટ્રિપ મળશે !
18 June, 2025