મંગળવારે યુપીના હાથરસમાં સત્સંગ બાદ ભાગદોડ મચી ગઈ હતી. એમાં મહિલાઓ અને બાળકો ફસાઈ ગયાં હતાં. ભીડે તેમને કચડી નાખ્યાં અને મૃતદેહોના ઢગલા થઈ ગયા. અત્યારસુધીમાં ૧૨૨ લોકોનાં મોત થયાં છે. મૃતકોમાં મોટા ભાગનાં બાળકો, વૃદ્ધો અને મહિલાઓ છે. તાજેતરનાં વર્ષોમાં આ સૌથી મોટી દુર્ઘટના છે.
હાથરસ દુર્ઘટના બાદ બાબા અંડરગ્રાઉન્ડ ડ્રગ્સ-છોકરીઓના વ્યસની બાબા ફરાર
સંબંધિત ન્યૂઝ
-
શ્રી હર્ષ સંઘવી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે નવી જવાબદારી
17 October, 2025 -
કોઈ સ્ટાફ રજા પર નથી. ૧૯ અને ૨૦ તારીખે બધા ફરજ પર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એકે મલિક
16 October, 2025 -
અમદાવાદ મંડફ્રના આંબલિયાસણ-વિજાપુર રેલવે સેક્શનનું ગેજ રૂપાંતરણ કાર્ય પૂર્ણ
15 October, 2025 -
“આ સ્માર્ટ સીડરથી ખેડાણમાં સુધારો થયો છે : કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ
14 October, 2025 -
ઇન્સ્ટાગ્રામ પર લોકોને છેતરપિંડી કરનારા સાયબર છેતરપિંડી કરનારની ધરપકડ
13 October, 2025
