આજે નવવિવાહિત યુગલોને જાેઈને ખૂબ જ આનંદ થાય છે : નીતા અંબાણી

નવી મુંબઈઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પૂર્વેની ઉજવણીના ભાગ રૂપે આયોજિત વંચિતોના સમૂહ લગ્નમાં હાજર હતા. રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, “આજે નવવિવાહિત યુગલોને જાેઈને ખૂબ જ આનંદ થાય છે. હું એક માતા છું અને જેટલી ખુશ એક માતા છે, તેટલી જ ખુશી તેમને જાેઈને થાય છે. આ બધા લોકો માટે મારા આશીર્વાદ આજે મારી સાથે થઈ રહ્યા છે…