દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ સવારથી ભારે વરસાદ

દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ સહિત સમગ્ર દ્ગઝ્રઇમાં સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. દિલ્હીમાં રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા છે અને ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે…