આપનું આપેલ લોહી ક્યાંક કોઈકનું જીવન બચાવી શકે છે સંતરામપુર તાલુકા હેલ્થ કચેરીનાં સંજયભાઈ પટેલ તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા આયોજન કરેલ છે આપનું આપેલ લોહી ક્યાંક કોઈકનું જીવન બચાવી શકે છે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મહીસાગરનાં માર્ગદર્શન હેઠળ રક્તદાન કેમ્પ સંતરામપુર તાલુકા હેલ્થ કચેરી ખાતે યોજવામાં આવેલ હતો જેમાં ડોક્ટરો દ્વારા દીપ પ્રગટાવી આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરેલ છે..
સંતરામપુર તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા આપનું આપેલ લોહી કોઈકનું જીવન બચાવી શકે છે કાર્યક્રમનું કરેલ
સંબંધિત ન્યૂઝ
-
SIR દ્વારા મત ચોરી કરવાના ભાજપ-RSSના કાવતરા કેવી રીતે રોકી શકાય, કોંગ્રેસના ગોવિંદ સિંહ દોતાસરા
18 November, 2025 -
૧૭ નવેમ્બર હિન્દુ હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરેની પુણ્યતિથિ છે.
17 November, 2025 -
અમે ત્રિપુરામાં તેમના માટે ઘણી યોજનાઓ બનાવીને તે જ કરી રહ્યા છીએ, ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહા
15 November, 2025 -
“નગરોટાનું પરિણામ અપેક્ષા મુજબનું હતું, તારિક હમીદ કરરા
14 November, 2025 -
પીએમ મોદીના નેતૃત્વ હેઠળ, સામાજિક વ્યવસ્થાનો શક્તિશાળી સ્તંભ બની, મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી
13 November, 2025
