દહેગામ તાલુકાના વર્ધાના મુવાડા ગામ ખાતે વર્ધાના મુવાડાની પ્રાથમિક સ્કૂલમાં પ્રવેશ ઉત્સવ ઉજવવામાં આવ્યો

દહેગામ તાલુકાના વર્ધાના મુવાડા ગામ ખાતે આજની તારીખ ૨૬/૬/૨૦૨૪ના રોજ વર્ધાના મુવાડાની પ્રાથમિક સ્કૂલમાં પ્રવેશ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં ગામના વડીલો તથા રાજુભાઈ વકીલ, કિરીટભાઈ સરપંચ તથા ધારાસભ્ય બલરાજ સિંહ ચૌહાણ પણ ઉપસ્થિત હતા. તથા ગામના આગેવાનોએ પણ સાથ સહકાર આપીને પ્રવેશ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો…