ભારે વરસાદની આગાહી : NDRF કમાન્ડર રાકેશ કુમાર બિષ્ટ

દ્વારકા, ગુજરાત : NDRF કમાન્ડર રાકેશ કુમાર બિષ્ટ કહે છે, “અહી ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, તેથી જ અમારી ટીમ અહીં પહોંચી છે. અમે હવામાન અનુસાર તૈનાત છીએ, પરિસ્થિતિને જાેતા જ્યાં વધુ માંગ છે ત્યાં અમને મોકલવામાં આવે છે. અમારા ૩૦-સદસ્ય ટીમ અહીં પહોંચી છે.