મંગળવારે (૨૫ જૂન, ૨૦૨૪) ૧૮મી લોકસભાના પ્રથમ સત્રનો બીજાે દિવસ છે. હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ શપથ બાદ જય પેલેસ્ટાઈનના નારા લગાવ્યા હતા. લોકસભા સ્પીકરને લઈને સરકાર અને વિપક્ષ વચ્ચે ઘર્ષણ વધી ગયું છે. એનડીએના ઉમેદવાર ઓમ બિરલા સામે ઈન્ડિયા બ્લોકે પણ પોતાનો ઉમેદવાર ઉતાર્યો છે...
રાહુલે જય સંવિધાન, ઓવૈસીએ કહ્યું-જય પેલેસ્ટાઈન, ભાજપ સાંસદે હિંદુ રાષ્ટ્રની જય કહેતા જ થયો હોબાળો
સંબંધિત ન્યૂઝ
-
‘આજથી ગુજરાતમાં ક્રાંતિના બીજ રોપાયા…‘ વિસાવદરમાં જીત બાદ ગોપાલ ઈટાલિયાની પહેલી પ્રતિક્રિયા
23 June, 2025 -
લગ્ન પાર્ટીમાં ૫૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને ભોજન માટેની વ્યવસ્થા : ખાન સર
21 June, 2025 -
અમદાવાદ શહેરમાં વરસાદ બાદની સ્થિતિ સારી : મિરાંગ પરીખ અમ્યુકો ડેપ્યુટી કમિશનર
20 June, 2025 -
હવે તમને ફક્ત ૩૦૦૦માં વાર્ષિક ૨૦૦ ટોલ ફ્રી ટ્રિપ મળશે !
18 June, 2025 -
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
17 June, 2025