અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગ દ્વારા શંકાસ્પદ કુરિયરોની તપાસ કરતા ૫૮ એવા પાર્સલ મળી કે જેમાં ૧૧.૬ કિલો ગાંજાેનો જથ્થો મળી આવ્યો છે જેની કિંમત અંદાજે (રૂા.૩,૪૮,૦૩,૦૦૦) આંકવામાં આવી રહી છે.. ગુજરાત પોલીસે અતૂટ તકેદારી વડે માદક દ્રવ્યોના ગેરકાયદે વેપારને નાથવામાં નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે...
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, પોલીસે ૧૧.૬ કિલો ગાંજાે (રૂા.૩,૪૮,૦૩,૦૦૦)નો મુદ્દામાલ ઝડપી પાડ્યો
સંબંધિત ન્યૂઝ
-
“ઉત્તરાખંડ સરકારે ઉત્તમ સહયોગ આપ્યો માટે હું ઉત્તરાખંડના મુખ્યમંત્રીનો આભાર માનું છું. કિરેન રિજિજુ
11 July, 2026 -
રામ મંદિર ચોરી, ઝડપી તપાસ, દોષિતોને ભય કે પક્ષપાત વિના ખુલ્લા પાડવા જાેઈએ વીએચપી પ્રમુખ આલોક કુમાર
10 July, 2026 -
શરદ પવાર અને મહારાષ્ટ્રના એકનાથ શિંદે વચ્ચેની મુલાકાત અંગે કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવ્હાણ
09 July, 2026 -
પાંચ દિવસથી ભારે વરસાદ છતાં મધ્ય રેલવેનું સંચાલન અવિરત ચાલુ, સેન્ટ્રલ રેલવેના સીપીઆરઓ સ્વપ્નિલ નીલા
08 July, 2026 -
પશ્ચિમ બંગાળ: બરુઈપુરમાં એક સગીર છોકરી પર થયેલા બળાત્કાર અને હત્યા મામલે, ટીએમસી નેતા સાયોની ઘોષ
07 July, 2026
