શું લોકશાહીમા રજુઆત કે શાંતિપૂર્ણ આંદોલનનો પણ અધિકાર નથી ? : શક્તિસિંહ ગોહિલ

કાયમી શિક્ષક તરીકે ભરતી થાય તેવી રજુઆત કરવા ગાંધીનગર આવેલ યુવાનોને પોલીસ દ્વારા ડિટેઇન કરી જુદી જુદી જગ્યાએ ગોંધી રાખવામાં આવેલ છે અને તેઓના મોબાઈલ લઈ લેવામાં આવેલ છે . શું લોકશાહીમા રજુઆત કરવાનો કે શાંતિપૂર્ણ આંદોલનનો પણ અધિકાર નથી ? સરકારને વિનંતી છે જે શિક્ષકોની પુષ્કળ જગ્યાએ ખાલી છે..