ગુજરાતમાં ભ્રષ્ટાચારના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે તેમાં પણ ખાસ કરીને તાજેતરમાં સાયબર ક્રાઇમના પોલીસ ઇન્સ્પેક્ટર બાબુ પટેલની ધરપકડ કરવામાં આવી છે દસ લાખની લાંચ લેવાના પ્રકરણમાં તેઓ બચવા માટે આમ તેમ રઘવાયા થયા હતા.. રૂ. ૧૦ લાખની લાંચ કેસમાં એસીબીના હાથે ઝડપાયેલા ઇન્સ્પેક્ટર બાબુ પટેલને રૂપિયા લઇ લેવાની એટલી ઉતાવળ હતી કે મહત્ત્વની તપાસ અધૂરી મૂકીને કોલકાતાથી અમદાવાદ આવી ગયા હતા…
રૂ. ૧૦ લાખની લાંચ કેસમાં એસીબીના હાથે ઝડપાયેલા ઇન્સ્પેક્ટર બાબુ પટેલ
સંબંધિત ન્યૂઝ
-
શ્રી હર્ષ સંઘવી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે નવી જવાબદારી
17 October, 2025 -
કોઈ સ્ટાફ રજા પર નથી. ૧૯ અને ૨૦ તારીખે બધા ફરજ પર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એકે મલિક
16 October, 2025 -
અમદાવાદ મંડફ્રના આંબલિયાસણ-વિજાપુર રેલવે સેક્શનનું ગેજ રૂપાંતરણ કાર્ય પૂર્ણ
15 October, 2025 -
“આ સ્માર્ટ સીડરથી ખેડાણમાં સુધારો થયો છે : કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ
14 October, 2025 -
ઇન્સ્ટાગ્રામ પર લોકોને છેતરપિંડી કરનારા સાયબર છેતરપિંડી કરનારની ધરપકડ
13 October, 2025
