હીરાનગર-કઠુઆ (J & K) હુમલો

૩ મેગેઝીન જેમાં ૩૦ રાઉન્ડ, ૨૪ રાઉન્ડ ધરાવતું ૧ મેગેઝીન, અલગ પોલિથીનમાં ૭૫ રાઉન્ડ, ૩ જીવંત ગ્રેનેડ, રૂ. ૧ લાખનું ચલણ (રૂ. ૫૦૦ ની ૨૦૦ નોટો), ખાવાની વસ્તુઓ (પાકિસ્તાની બનાવટની ચોકલેટ, સુકા ચણા અને વાસી ચપાતી), બનાવાયેલ દવાઓ અને ઈન્જેક્શન (પેઈન કિલર), ૧ સિરીંજ, એ-ફોર બેટરીના ૨ પેક, ૧ હેન્ડસેટ ટેપમાં વીંટાળેલા એન્ટેના અને આ હેન્ડસેટમાંથી લટકતા ૨ વાયર, ૧ એમ-૪ કાર્બાઈન અને ૧ એકે ૪૭ ઓપરેશનમાં મળી : કઠુઆ પોલીસ