મહિસાગર જિલ્લાના પાનમ નદીમાં ગેરકાયદેસર રેતી ખનનનું ચાલતુ મોટુ કૌભાંડ

મહિસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા નગર પાસેથી પસાર થતી પાનમ નદીમાં ગેરકાયદેસર રીતે મોટા પાયે રેતી ખનન પ્રવૃત્તિ પૂરજાેશમાં ચાલી રહી છે ખાણ – ખનીજ વિભાગના મીઠા આશીર્વાદથી ચાલતા આ રેતી ખનનના વેપલાને લઈ સ્થાનિક લોકોમાં ભારે રોષ વ્યાપી રહ્યો છે જે અંગે જવાબદાર ઉચ્ચ કક્ષાના અધિકારીઓને રજુઆત કરવામાં આવી છે..