અમદાવાદ શહેરમાં ૩૬૦૦ કી.મીના રસ્તા પૈકી માત્ર ૯૫૦ કીમીની સ્ટ્રોમ વોટર લાઈનો

અમદાવાદ શહેરમાં ચોમાસાની સિઝનમાં વરસાદમાં ઠેર ઠેર અમદાવાદના નગરજનો કુદરતી આપત્તીનો ભોગ ના બને પાણી ના ભરાય જેને લઈને ચાલુ વર્ષના ચોમાસા દરમ્યાન વરસાદી પાણીના નિકાલ તથા અન્ય બાબતો અંગે આજ રોજ પ્રી-મોન્સુન એકશન પ્લાન બાબતે મીટીંગ મળનાર છે..

https://youtu.be/6xvwhzmD9Bw