હું દરેકને અભિનંદન શુભેચ્છાઓ આપું છું,” બીજેપી નેતા સીપી જાેશી

જયપુર, રાજસ્થાનઃ “આજે એનડીએ ગઠબંધનની બેઠક યોજાઈ હતી, અને દિલ્હીમાં પીએમ મોદીના નેતૃત્વમાં પૂર્ણ બહુમતીવાળી સરકાર રચાઈ રહી છે. આ માટે હું દરેકને મારા અભિનંદન અને શુભેચ્છાઓ આપું છું,” બીજેપી નેતા સીપી જાેશી કહે છે…